Q. What is the difference between the Printed Magazine and the Digital Magazine?
પ્રશ્ન: છાપેલ સામયિક અને ડિજિટલ સામયિક વચ્ચે શું તફાવત છે?
A. The Digital Magazine is paperless. It is created electronically and retained on the server. Login to the website to read it online.
જવાબ: ડિજિટલ સામયિક કાગળ વિનાનું છે. તે ઇલેક્ટ્રોનિક રીતે તૈયાર થાય છે અને સર્વર પર જાળવી રાખવામાં આવે છે. તેને ઓનલાઈન વાંચવા માટે વેબસાઈટ પર લૉગઇન કરો.
Q. What is the difference between Read Online only and Read Online + Download PDF version?
પ્રશ્ન: ફક્ત ‘ઑનલાઇન વાંચો’ અને ‘ઑનલાઇન વાંચો + PDF ડાઉનલોડ કરો’ વચ્ચે શું તફાવત છે?
A. If "Read Online + Download PDF version" is selected, one can read it online or can download the PDF of the entire magazine to his / her computer / laptop / notebook / netbook / tablet / mobile and can read it without connecting to the net. If "Read Online Only" is selected then download PDF option is not available and always needs to connect to the server to read it.
જવાબ: જો ‘ઓનલાઈન વાંચો + પીડીએફ ડાઉનલોડ કરો’ વિકલ્પ પસંદ કરેલ હોય, તો તેઓ અંક ઓનલાઈન વાંચી શકે છે અથવા તેમના કમ્પ્યુટર / લેપટોપ / નોટબુક / નેટબુક / ટેબ્લેટ / મોબાઈલ પર આખા મેગેઝિનની પીડીએફ ડાઉનલોડ કરી શકે છે અને તેને ઇન્ટરનેટ વગર પણ વાંચી શકે છે. જો ફક્ત ‘ઓનલાઈન વાંચો’ પસંદ કરેલ હોય તો પીડીએફ ડાઉનલોડ વિકલ્પ ઉપલબ્ધ નથી અને તેને વાંચવા માટે હંમેશાં ઇન્ટરનેટ સાથે જોડાઈ રહેવું જરૂરી છે.
Q. Is the Digital Magazine available on tablets or smart phones?
પ્રશ્ન: શું ડિજિટલ સામયિક ટેબ્લેટ કે સ્માર્ટ ફોન પર ઉપલબ્ધ છે?
A. Yes. The Digital Magazine can be read on tablets or smart phones. Register first, then log in and open any "free issue" to check how it works on tablets and smart phones.
જવાબ: હા. ડિજિટલ સામયિક ટેબ્લેટ અથવા સ્માર્ટ ફોન પર વાંચી શકાય છે. તેના માટે સૌપ્રથમ નોંધણી કરો, પછી લૉગઇન કરો અને ટેબ્લેટ કે સ્માર્ટ ફોન પર તે કેવી રીતે કાર્ય કરે છે તે તપાસવા માટે કોઈપણ ‘નિ:શુલ્ક અંક’ પર ક્લિક કરો.
Q. Is the Digital Magazine FREE to subscribers of the Printed Magazine?
પ્રશ્ન: શું છાપેલ સામયિકના ગ્રાહકો માટે ડિજિટલ સામયિક નિ:શુલ્ક છે?
A. No.
જવાબ: ના.
Q. Is the Printed Magazine FREE to subscribers of the Digital Magazine?
પ્રશ્ન: શું ડિજિટલ સામયિકના ગ્રાહકો માટે છાપેલ સામયિક નિ:શુલ્ક છે?
A. No.
જવાબ: ના.
Q. Can one change one's subscription for the Printed Magazine to the Digital Magazine or vice versa?
પ્રશ્ન: શું છાપેલ સામયિક માટેનું લવાજમ ડિજિટલ સામયિકમાં અથવા ડિજિટલ સામયિક માટેના લવાજમને છાપેલ સામયિકમાં બદલી શકાય?
A. No.
જવાબ: ના.
Q. How can I read the Digital Magazine?
પ્રશ્ન: હું ડિજિટલ સામયિક કેવી રીતે વાંચી શકું?
A. First register on the site with username and password. Then login with the same username and password to read past 6 issues free. To read the current issue and two previous issues, upgrade to paid membership either by paying Rs. 120/- or Rs. 220/-
જવાબ: સૌપ્રથમ યુઝરનેમ અને પાસવર્ડ સાથે સાઈટ પર રજિસ્ટ્રેશન કરો. ત્યારબાદ છેલ્લા છ નિ:શુલ્ક અંકો વાંચવા માટે રજિસ્ટર્ડ યુઝરનેમ અને પાસવર્ડ સાથે લૉગઇન કરો. વર્તમાન અંક અને અગાઉના બે અંકો વાંચવા માટે, રૂ. ૧૨૦/- અથવા રૂ. ૨૨૦/- ચૂકવીને સભ્ય બનો.
Q. What is the subscription rate for the Digital Magazine?
પ્રશ્ન: ડિજિટલ સામયિક માટે લવાજમ દર કેટલો?
A. Rs. 120/- for Online Reading only (no downloads) Rs. 220/-for Online Reading + Download PDF version.
જવાબ: ફક્ત ઓનલાઈન વાંચન માટે રૂ. ૧૨૦/-. ઓનલાઈન વાંચન + PDF ડાઉનલોડ માટે રૂ.૨૨૦/-
Q. What is the method to send the amount for subscription?
પ્રશ્ન: લવાજમ કઈ રીતે મોકલી શકાય?
A. Payment can be made in the form of a Demand Draft, Cheque, NEFT, IMPS or VIA Debit / Credit Card.
જવાબ: લવાજમ ડિમાન્ડ ડ્રાફ્ટ, ચેક, NEFT, IMPS અથવા ડેબિટ/ ક્રેડિટ કાર્ડ દ્વારા ચૂકવણી કરી શકાય છે.
Q. Are there any additional charges for outstation cheques?
પ્રશ્ન: શું રાજ્ય બહારના ચેક માટે કોઈ વધારાનું શુલ્ક છે?
A. No.
જવાબ: ના.
Q. In whose name should the Demand Draft/ Cheque be made?
પ્રશ્ન: ડિમાન્ડ ડ્રાફ્ટ/ચેક કોના નામે લખવો જોઈએ?
A. Demand Draft or Cheque should be made in favour of Bharatiya Vidya Bhavan and is payable at Mumbai.
જવાબ: ડિમાન્ડ ડ્રાફ્ટ અથવા ચેક ‘ભારતીય વિદ્યા ભવન’ના નામે મુંબઈ ખાતે ચૂકવવા પાત્ર રહેશે.
Q. Can I pay by Debit / Credit Card?
પ્રશ્ન: શું હું ડેબિટ/ક્રેડિટ કાર્ડ દ્વારા લવાજમ ભરી શકું?
A. Yes. The Payment Gateway to subscribe for the Digital Magazine is available on this site. First register on the site and login to get the payment option.
જવાબ: હા. ડિજિટલ સામયિક માટે લવાજમ ભરવા પેમેન્ટ ગેટવે આ સાઇટ પર ઉપલબ્ધ છે. પહેલા સાઇટ પર નોંધણી કરો અને પેમેન્ટ વિકલ્પ મેળવવા માટે લૉગઇન કરો.
Q. Within how many days will the Subscription get activated?
પ્રશ્ન: લવાજમ કેટલા દિવસમાં સક્રિય થઈ જશે?
A. The Free subscription is activated immediately after registering on the site.
જવાબ: સાઇટ પર નોંધણી કર્યા પછી નિઃશુલ્ક અંકો તરત જ સક્રિય થાય છે.
Q. If the subscription is paid using a Debit/Credit Card, will it get activated immediately?
પ્રશ્ન: જો લવાજમ ડેબિટ/ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ચૂકવવામાં આવે તો શું તે તરત જ સક્રિય થઈ જશે?
A. The subscription will be activated immediately if the payment is made using the payment gateway provided on this site.
જવાબ: જો આ સાઇટ પર આપેલા પેમેન્ટ ગેટવેનો ઉપયોગ કરીને ચૂકવવામાં આવે તો તે તરત જ સક્રિય થઈ જશે.
Q. Can the subscription for the Digital Magazine be discontinued midway?
પ્રશ્ન: શું ડિજિટલ સામયિક માટેનું લવાજમ વચ્ચેથી બંધ કરી શકાય?
A. No.
જવાબ: ના.
Q. What is the refund policy?
પ્રશ્ન: લવાજમ પરત લેવા અંગે શું નિયમ છે?
A. No refund is allowed in any circumstances.
જવાબ: કોઈપણ સંજોગોમાં લવાજમની રકમ પરત આપવા માટેની સુવિધા નથી.
Q. Can I share my subscription with others?
પ્રશ્ન: શું હું મારા લવાજમમાં અન્ય કોઈને સહભાગી બનાવી શકું?
A. No. The subscription is only for one person.
જવાબ: ના. લવાજમ માત્ર એક વ્યક્તિ માટે છે.
Q. Is there any way to find out whether any other person is using my username and password?
પ્રશ્ન: અન્ય કોઈ વ્યક્તિ મારા યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરી રહી છે કે નહીં તે શોધવાનો શું કોઈ ઉપાય છે?
A. Yes. Every time one logs in to read it online, the server keeps track of the location from where one is accessing the server. If the server finds duplicate entry points, it will automatically block that username from accessing the pages.
જવાબ: હા. જ્યારે કોઈ તેને ઓનલાઈન વાંચવા માટે લૉગઇન કરે છે અને જ્યાંથી સર્વર ઍક્સેસ થાય છે ત્યાંની માહિતી સર્વર પાસે હોય છે. જો સર્વરને ડુપ્લિકેટ એન્ટ્રી પોઈન્ટ મળે છે, તો તે આપમેળે તે વપરાશકર્તાને અંક વાંચવાથી અવરોધિત કરશે.
Q. What should one do if the username gets blocked?
પ્રશ્ન: જો યુઝરનેમ બ્લોક થઈ જાય તો શું કરવું જોઈએ?
A. Contact admin@navneetsamarpan.com to get it re-activated. Admin has the right to discontinue the account permanently if someone continues to share the username with others.
જવાબ: તેને ફરીથી સક્રિય કરવા માટે admin@navneetsamarpan.com નો સંપર્ક કરો. જો કોઈ વ્યક્તિ અન્ય લોકો સાથે આપ-લે કરવાનું ચાલુ રાખે તો એડમિનને એ એકાઉન્ટ કાયમ માટે બંધ કરવાનો અધિકાર છે.
Q. What should one do if the password is lost?
પ્રશ્ન: પાસવર્ડ ભુલાઈ જાય તો શું કરવું જોઈએ?
A. Contact admin@navneetsamarpan.com to re-send the password. It will be sent again to the email or mobile number given at the time of registration.
જવાબ: પાસવર્ડ ફરીથી મોકલવા માટે admin@navneetsamarpan.com નો સંપર્ક કરો. રજિસ્ટ્રેશન સમયે આપેલ ઈમેલ અથવા મોબાઈલ નંબર પર પાસવર્ડ ફરીથી મોકલવામાં આવશે.