FREE REGISTRATION:
User Type | Six Free Issues | Last Two Issues | Current issue | PDF To Download |
---|---|---|---|---|
Registered User (Free) | YES | NO | NO | NO |
Paid Subscriber (Rs. 120/-) | YES | YES | YES | NO |
Paid Subscriber (Rs. 220/-) | YES | YES | YES | YES |
સાવ નિઃશુલ્ક સભ્યપદ
સભ્ય પદ પ્રકાર | છ અંકો મફત | છેલ્લા બે અંકો | ચાલુ અંક | PDFનું ડાઉનલોડ |
---|---|---|---|---|
નિઃશુલ્ક વાચક | હા | ના | ના | ના |
રૂ. 120/- નું લવાજમ | હા | હા | હા | ના |
રૂ. 220/- નું લવાજમ | હા | હા | હા | હા |
About Navneet Samarpan:
સ્વતંત્ર ભારતમાં ભારતીય સંસ્કૃતિનાં શ્રદ્ધા, સત્ય, સંયમ અને સમર્પણ જેવાં શાશ્વત મૂલ્યોનું જતન અને સંવર્ધન કરવા આધુનિક ભારતના આર્ષદ્રષ્ટા અને ગુજરાતી ભાષાના આગવા સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ૬3 વર્ષ પૂર્વે ૧૯૫૯માં સત્યમ્, શિવમ્ અને સુંદરમનો ત્રિવિધ સંદેશ ફેલાવવા જીવન, સાહિત્ય અને સંસ્કારનું સામયિક સમર્પણ શરૂ કર્યું. ૧૯૮૦માં એમાં 'નવનીત' જોડાયું અને 'નવનીત સમર્પણ' બન્યું. ગુજરાત અને ગુજરાતી તરીકેની અસ્મિતા દ્વારા સમાજ જીવનને ઉચ્ચ આદર્શ પૂરો પાડવાનું એમનું આ સ્વપ્ન સાકાર થયું. આજે એક લાખ કરતાં વધુ વાચકો સુધી ઉત્તમ સાહિત્ય દ્વારા ઉત્તમ સંસ્કાર અને જીવનનો આદર્શ લોકો સુધી દર મહિને કિફાયતી દરે પહોંચી રહ્યો છે. તમારું ભાવપૂર્વક એમાં સ્વાગત છે. 'નવનીત સમર્પણ' માત્ર એક સામયિક નથી પણ આપણા સૌનું સહિયારું અને શાશ્વત આનંદનું અભિયાન છે.
પ્રગટ કૃતિઓ પુસ્તકાકારે:
'નવનીત સમર્પણ'માં પ્રગટ થયેલી કૃતિઓની ગુણવત્તા આ કેટલાંક પ્રગટ પુસ્તકો દ્વારા પામી શકાશે. આ ઉપરાંત પણ વાર્તાઓ અને કાવ્યોના વાર્ષિક ચયનોમાં 'નવનીત સમર્પણ'માં પ્રગટ થયેલી કૃતિઓનું પ્રમાણ બહુમતીમાં હોય છે.
| |||||||
૬ | મુનશીવાણી | ||||||
૭ | શબ્દમૂળની શોધ 'સુપ્રભાત' વિશે વિશેષ હેમન્ત દવે | ||||||
૮ | ૐ નમો ભગવતે રામકૃષ્ણાય - ૨૯ કૂપમંડૂક | ||||||
૧૩ | કાવ્યોઃ ચંદ્રકાન્ત શાહ, હરીશ શાહ, સેજલ શાહ, પરબતકુમાર નાયી, હેમંત ધોરડા | ||||||
૨૧ | વસ્તુ અમૂલખ ફારૂક શાહ | ||||||
૨૬ | પિંડદાન પન્ના ત્રિવેદી | ||||||
૩૫ | દાંડીયાત્રાનાં ૯૪ વર્ષ અજય મો. નાયક | ||||||
૩૯ | ભૂતને પત્ર આનંદિતા રૈયાણી | ||||||
૪૩ | હર્ષદ ત્રિવેદી: એક મુલાકાત આરાધના ભટ્ટ | ||||||
૫૩ | બ્રેવ ગર્લ એકતા નીરવ દોશી | ||||||
૫૯ | સિંધના લારકાનામાં જન્મેલા કુમાર શહાનીની બંગાળના કલકત્તામાં વિદાય અમૃત ગંગર | ||||||
૬૫ | આધુનિક ભારતીય કાર્ટૂનકળાના યુગનો આરંભ બીરેન કોઠારી | ||||||
૭૦ | ગુજરાતના પક્ષીવિજ્ઞાનનો ઇતિહાસ બકુલ ત્રિવેદી | ||||||
૭૯ | સર્વ-સ્વ ગિરિમા ઘારેખાન | ||||||
૮૬ | ‘કથક નૃત્યની પોતાની અનોખી રીતિ : બૈઠ કર ભાવ દિખાના’ ડૉ. સ્વાતિ અજય મહેતા | ||||||
૯૦ | પદમડુંગરી અશોક મશરૂ | ||||||
૯૫ | નવોન્મેષનો ઉલ્લાસ ‘લયાન્વિત કાવ્ય’ હુસૈન–દોશી ભૂગર્ભ કલાભવન કનુભાઈ સૂચક | ||||||
૧૦૧ | શ્યામળી શેઠાણી ઈ. હરિકુમાર / અનુ.: હસમુખ કે. રાવલ | ||||||
૧૦૮ | આઝાદીના અમૃતકાળમાં ભારતની લોકશાહીનું મૂલ્યાંકન : પડકારો–૧૩ પ્રવીણ જ. પટેલ | ||||||
૧૧૫ | અસૂયા પારુલ બારોટ | ||||||
૧૨૭ | અક્ષરની ઓળખાણ ઋષભ પરમાર | ||||||
૧૩૧ | બાઉલકથા-૧૪ સતીશચંદ્ર વ્યાસ | ||||||
૧૩૨ | તભવન્સ વૃત્ત | ||||||
૧૩૮ | હાસ્યેન સમાપયેત | ||||||
આવરણ : અશોક મશરૂ |
સંસ્થાપકો:
કનૈયાલાલ મુનશી
શ્રીગોપાલ નેવટિયા
સમર્પણ : સ્થા. ૧૯૫૯
નવનીત : સ્થા. ૧૯૬૨
સંપાદક:
દીપક દોશી
રવાનગી વિભાગ:
૨૩૫૩૦૯૧૬, ૨૩૫૧૪૪૬૬
કાર્યાલય :
ભારતીય વિદ્યા ભવન,
કુલપતિ મુનશી માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૭.
ફોન. ૨૩૬૩ ૪૪ ૬૨ – ૬૩ – ૬૪
email :deepsamarpan@yahoo.com