FREE REGISTRATION:
User Type | Six Free Issues | Last Two Issues | Current issue | PDF To Download |
---|---|---|---|---|
Registered User (Free) | YES | NO | NO | NO |
Paid Subscriber (Rs. 120/-) | YES | YES | YES | NO |
Paid Subscriber (Rs. 220/-) | YES | YES | YES | YES |
સાવ નિઃશુલ્ક સભ્યપદ
સભ્ય પદ પ્રકાર | છ અંકો મફત | છેલ્લા બે અંકો | ચાલુ અંક | PDFનું ડાઉનલોડ |
---|---|---|---|---|
નિઃશુલ્ક વાચક | હા | ના | ના | ના |
રૂ. 120/- નું લવાજમ | હા | હા | હા | ના |
રૂ. 220/- નું લવાજમ | હા | હા | હા | હા |
About Navneet Samarpan:
સ્વતંત્ર ભારતમાં ભારતીય સંસ્કૃતિનાં શ્રદ્ધા, સત્ય, સંયમ અને સમર્પણ જેવાં શાશ્વત મૂલ્યોનું જતન અને સંવર્ધન કરવા આધુનિક ભારતના આર્ષદ્રષ્ટા અને ગુજરાતી ભાષાના આગવા સાહિત્યકાર કનૈયાલાલ માણેકલાલ મુનશીએ ૬3 વર્ષ પૂર્વે ૧૯૫૯માં સત્યમ્, શિવમ્ અને સુંદરમનો ત્રિવિધ સંદેશ ફેલાવવા જીવન, સાહિત્ય અને સંસ્કારનું સામયિક સમર્પણ શરૂ કર્યું. ૧૯૮૦માં એમાં 'નવનીત' જોડાયું અને 'નવનીત સમર્પણ' બન્યું. ગુજરાત અને ગુજરાતી તરીકેની અસ્મિતા દ્વારા સમાજ જીવનને ઉચ્ચ આદર્શ પૂરો પાડવાનું એમનું આ સ્વપ્ન સાકાર થયું. આજે એક લાખ કરતાં વધુ વાચકો સુધી ઉત્તમ સાહિત્ય દ્વારા ઉત્તમ સંસ્કાર અને જીવનનો આદર્શ લોકો સુધી દર મહિને કિફાયતી દરે પહોંચી રહ્યો છે. તમારું ભાવપૂર્વક એમાં સ્વાગત છે. 'નવનીત સમર્પણ' માત્ર એક સામયિક નથી પણ આપણા સૌનું સહિયારું અને શાશ્વત આનંદનું અભિયાન છે.
પ્રગટ કૃતિઓ પુસ્તકાકારે:
'નવનીત સમર્પણ'માં પ્રગટ થયેલી કૃતિઓની ગુણવત્તા આ કેટલાંક પ્રગટ પુસ્તકો દ્વારા પામી શકાશે. આ ઉપરાંત પણ વાર્તાઓ અને કાવ્યોના વાર્ષિક ચયનોમાં 'નવનીત સમર્પણ'માં પ્રગટ થયેલી કૃતિઓનું પ્રમાણ બહુમતીમાં હોય છે.
| |||||||
૬ | મુનશીવાણી | ||||||
૭ | શબ્દમૂળની શોધ બાફ હેમન્ત દવે | ||||||
૮ | વસ્તુ અમૂલખ ફારૂક શાહ | ||||||
૧૬ | રઘુવીર ચૌધરી, વિપાશા, ઉદયન ઠક્કર, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, તોમાસ ત્રાંસત્રોમર / અનુ. : મહર્ષિ મહેતા, વિવેક મનહર ટેલર, ગોપાલી બુચ | ||||||
૨૫ | ૐ નમો ભગવતે રામકૃષ્ણાય - ૨૨ કૂપમંડૂક | ||||||
૩૧ | કૉમેડિઅન પ્રવીણસિંહ ચાવડા | ||||||
૩૭ | કૅરિકેચરનું કમઠાણ બીરેન કોઠારી | ||||||
૪૩ | જીવદયા અને કન્ઝર્વેશન ડૉ. બકુલ ત્રિવેદી | ||||||
૪૭ | લીલા અને નદી વીનેશ અંતાણી | ||||||
૫૬ | 'લિવિંગ ટુ ટેલ ધ ટેલ': વાર્તારસથી ભરપૂર માર્ક્વેઝની આત્મકથા ડૉ. રંજના હરીશ | ||||||
૫૯ | રોબર્ટ ઓપનહાઇમર (૧૯૦૪–૧૯૬૮) મુનિ દવે | ||||||
૬૭ | મથામણ આનંદિતા રૈયાણી | ||||||
૭૧ | સિલાઈ દેવાંગી ભટ્ટ | ||||||
૭૫ | આધુનિક લોકશાહીનો નાભિશ્વાસ : અભિવ્યક્તિની આઝાદી – ૬ પ્રવીણ જ. પટેલ | ||||||
૮૩ | વાઈ અને કૃષ્ણામાઈ ડૉ. પ્રદીપ સંઘવી | ||||||
૮૯ | ખીલો ભરત મારૂ | ||||||
૯૭ | જ્ઞાની અને વિજ્ઞાની ડૉ. પંકજ જોશી | ||||||
૧૦૩ | મમ્મી પાસે કોશા રાવલ | ||||||
૧૦૯ | આદિમ સંગીતનો તંતુ : ટુઇલા વિક્રમ ચૌધરી | ||||||
૧૧૫ | સ્ત્રી : રવીન્દ્રનાથ ટાગોરની નજરે દિલીપકુમાર રાય / અનુ.: નગીનદાસ પારેખ | ||||||
૧૨૪ | અક્ષરની ઓળખાણ ઋષભ પરમાર | ||||||
૧૨૮ | તમારી દૃષ્ટિએ | ||||||
૧૩૧ | બાઉલકથા-૬ સતીશચંદ્ર વ્યાસ | ||||||
૧૩૨ | ભવન્સ વૃત્ત | ||||||
૧૩૭ | વોટ્સએપ સં. શરીફા વીજળીવાળા | ||||||
૧૩૮ | હાસ્યેન સમાપયેત | ||||||
આવરણ : કૌશિક ઘેલાણી |
સંસ્થાપકો:
કનૈયાલાલ મુનશી
શ્રીગોપાલ નેવટિયા
સમર્પણ : સ્થા. ૧૯૫૯
નવનીત : સ્થા. ૧૯૬૨
સંપાદક:
દીપક દોશી
સહાયક સંપાદક:
અવની સોલંકી
રવાનગી વિભાગ:
૨૩૫૩૦૯૧૬, ૨૩૫૧૪૪૬૬
કાર્યાલય :
ભારતીય વિદ્યા ભવન,
કુલપતિ મુનશી માર્ગ, મુંબઈ-૪૦૦૦૦૭.
ફોન. ૨૩૬૩ ૪૪ ૬૨ – ૬૩ – ૬૪
email :deepsamarpan@yahoo.com